News

રાજકોટમાં ઉનાળામાં માવઠાની મોસમ ચાલી રહી છે અને હવે ચોમાસુ શરૂ થવામાં છે, ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના ...
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે 7 મેના રોજ બુધવારે વહેલી સવારથી જ ...
શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારો જળબંબોળ બની ...
બી.એન. દસ્તુર | બી.એન. દસ્તુર ખૂ બ જ ભીડભાડવાળા રસ્તાના ક્રોસિંગ ઉપર એક નાનો છોકરો પાથરણું પાથરી બેઠો હતો. બાજુમાં એક બોર્ડ ...
મ હારાષ્ટ્રમાં એપ્રિલ 23, 2025ના દિવસે એક આઘાતજનક ઘટના બહાર આવી. એક યુવતીએ જાતીય શોષણની ફરિયાદ કરી એ પછી બુલઢાણા જિલ્લાના ...
મા ણસજાતના બદનમાંનાં સાતેક જેટલાં અંગ લુપ્ત થવામાં છે. માનવ શરીરમાં લગભગ 600 સ્નાયુઓ છે, 200થીય વધુ હાડકાં છે, બીજા કતિપય ...
કો ઈ રસ્તેથી આપણે રોજ વાહન લઈને પસાર થતાં હોઈએ. અચાનક એક દિવસ ત્યાં આડું પીળા કલરનું બોર્ડ આવે, જેના પર લખ્યું હોય ‘ડાયવર્ઝન.
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 10 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે ( 7મે)એ પણ 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર ...
રમેશ રાવલ | રમેશ રાવલ સવાલ : મારી પત્ની અને હું અમે બંને અમેરિકાના સિટીઝન ચારેક મહિના પહેલાં થયેલાં છીએ. મારી અમેરિકન સિટીઝન ...
નવીન જોષી | નવીન જોષી ક ચ્છમાં વિતેલા અઢી દાયકાથી માનવસર્જીત પરિસ્થિતિને પગલે સંઘર્ષ ઊભો થયો છે તે આશીર્વાદ કરતાં અભિશાપ વધુ ...
‘ડૉ ક્ટર, હું કન્ફ્યુઝ થઇ ગઇ છું. મારે એક બોયફ્રેન્ડ છે, નિગમ. એની સાથે હું છેલ્લા છ મહિનાથી રિલેશનશિપમાં છું એવું કહી શકાય.
પીજીવીસીએલ વિભાગની ટીમો દ્વારા કચ્છમાં ખાસ વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં ભુજ અને માંડવીમાં લાખોની વીજ ચોરી પકડાઈ ...