Nuacht
પાછલા બે દિવસ દરમિયાન કુદરતના વાવાઝોડું અને ભારે વરસાદરૂપી સ્ટ્રાઇકથી વડોદરા જિલ્લામાં બાગાયતી 560 હેક્ટર કેળાં, 530 હેક્ટર ...
રાજ્યમાં સામાન્ય રીતે મેં મહિનામાં તાપમાનનો પારો 40ને પાર રહેતો હોય છે. પરંતુ, હાલ માવઠાના કારણે મહત્તમ તાપમાનમાં ભારે ઘટાડો ...
બાબરા પંથકમા છેલ્લા બે દિવસથી સતત કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને વ્યાપક પ્રમાણમા નુકશાન થયુ છે. આજના વરસાદને પગલે અહીની ...
થાણાપીપળી ગામે યુવતી પર ઝાડ પડતા મોત નિપજ્યું હતું.મળતી વિગત મુજબ વંથલીના થાણાપીપળી ગામે રહેતા વિપુલભાઈ જાદવ પોતાની વાડીએ હતા ...
અમરેલી એસટી ડિવીઝન દ્વારા ધારી, બગસરા, રાજુલા, સાવરકુંડલા અને કોડિનાર ડેપોમાંથી ઉનાળુ વેકેશનને પગલે 9 એકસ્ટ્રા બસ શરૂ કરવાનો ...
વાપી ટાઉન સ્થિત દેસાઇવાડમાં દરવાજાનું તાળું તોડી ફ્લેટમાં પ્રવેશી રોકડા અને દાગીનાની ચોરી કરી ફરાર થનાર આરોપી વાપી રેલવે ...
ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થરાદના રડકા ગામે રહેણાંક મકાનમાંથી રૂપિયા 1.93 લાખનો 1.932 કિલોગ્રામ અફીણનો રસ કબ્જે ...
હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ બાયપાસ 3 રસ્તા શ્રીરામ ગૌશાળા સામેથી પસાર થતી ઇકો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી. ત્યારે ...
સુરેન્દ્રનગર જિલ્લામાં ધો.10ની વિવિધ કેન્દ્રો પર પરીક્ષા યોજાઇ હતી. જેમને હાલ પરિણામની રાહ જોઇ રહ્યા છે. ત્યારે આતુરતાનો અંત ...
મહુવા પોલીસ મથકના પી.એસ.ઓ.ના ચાર્જમાં રહેલ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર એકાદ માસ અગાઉ રૂા. 25 હજારની લાંચ માંગી હતી. બાદમાં ડેરએ ...
પોરબંદર શહેરમાં વીરડી પ્લોટમાં ગત તા. 30-04-2025 ના રોજ એક યુવાનને 2 શખ્સોએ જેટીમાં કામ રાખવા બાબતનું મનદુ:ખ રાખીને માર ...
ઊંઝાના વણાગલા રોડ પર આવેલ વોહવાળા આંટામાં આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા નવ શખ્સોને ઊંઝા પોલીસે રોકડ 20640ના મુદામાલ સાથે ...
Cuireadh roinnt torthaí i bhfolach toisc go bhféadfadh siad a bheith dorochtana duit
Taispeáin torthaí dorochtana